PM Kisan KYC status Check | PM Kisan KYC નું સ્ટેટસ ચેક કેવી રીતે કરવું

(PM Kisan KYC status Check, PM Kisan KYC mobile, update, PM Kisan KYC list, online, PM Kisan KYC update online 2023, status check 2023, PM Kisan KYC Last date) PM Kisan યોજનામાં KYC નું સ્ટેટસ અપડેટ કેવી રીતે કરવું?

PM Kisan યોજના કેન્દ્ર સરકાર દ્વારા 2018 માં જાહેર કરવામાં આવેલી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નાના તેમજ સિમાંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. જેમાં 2000 ના ત્રણ હપ્તા લેખે વર્ષના અંતે ભારતના ખેડૂતને 6000 રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર ના જણાવ્યા મુજબ દરેક ખેડૂતોનું KYC અપડેટ હોવું જરૂરી છે. આજના આ લેખમાં આપણે PM Kisan KYC status Check એટલે કે પીએમ કિસાન યોજના માં આપણું KYC સ્ટેટસ અપડેટ થયેલ છે કે નહીં તે કેવી રીતે જાણવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપશુ. સાથે સાથે આ યોજનાનો 12 મો હપ્તો હમણાં જ બધા ખેડૂતોના ખાતામાં જમા થશે તો તે લિસ્ટ માં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે જાણવું તેના વિશેની પણ માહિતી આપશુ.

PM Kisan KYC Status Check

PM Kisan Yojana Gujarat 2023

🟠 યોજનાનું નામ🟢 PM Kisan Yojana
🟠 કોણે ચાલુ કરી🟢 કેન્દ્ર સરકારે
🟠 લાભ કોને મળશે🟢 ભારતના નાના તેમજ સીમાંત ખેડુતો
🟠 KYC update હોવું જરૂરી છે?🟢 હા
🟠 KYC update કેવી રીતે કરવું?🟢 નીચે લેખમાં જણાવેલું છે
🟠 List માં તમારું નામ કેવી રીતે ચેક કરશો?🟢 નીચે માહિતી આપેલી છે
🟠 official website🟢 www.pmkisan.gov.in

PM Kisan Yojana શું છે (What is PM Kisan Yojana)

PM Kisan Yojana પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2018 માં ચાલુ કરવામાં આવેલી છે. જેના થકી દેશના નાના તેમજ સિમાંત ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. પરંતુ જો આ યોજના અંતર્ગત જો તમારે લાભ મેળવવો હોય તો તમારે કેવાયસી અપડેટ કરવું જરૂરી છે. થોડા સમયની અંદર પીએમ કિસાન યોજના નો 15 મો હપ્તો દરેક ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. આ યોજનાનો 15 મો હપ્તો મેળવવા માટે તમારું કેવાયસી અપડેટ હોવું અનિવાર્ય છે.

PM Kisan Yojana ઉદ્દેશ્ય (PM Kisan Yojana Objective)

PM Kisan Yojana શરૂ કરવા પાછળ નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશના નાના તેમજ સિમાંત ખેડૂતોને આર્થિક રીતે સહાય મળી શકે. આ યોજના 2018 માં ચાલુ કરવામાં આવેલી હતી જેનો 15 મો હપ્તો ટૂંક જ સમયમાં દરેક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. તમારી જાણકારી મુજબ જણાવી દઈએ કે આ યોજનાને પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PMKSY) તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં દર 4 મહિને હપ્તો લાભાર્થીઓને આપવામાં આવે છે.

PM Kisan KYC status check 2023

PM Kisan Yojana નો લાભ મેળવવા માટે તમારું KYC અપડેટ હોવું જરૂરી છે. KYC અપડેટ કરવા માટેના સ્ટેપ્સ નીચે જણાવેલા છે.

PM Kisan KYC Status check કરવા માટેના સ્ટેપ્સ

  1. સૌપ્રથમ google પર જઈને www.pmkisan.gov.in સર્ચ કરવું. ત્યારબાદ તેમાં જમણી સાઈડ ફાર્મર્સ કોર્નર ઉપર જવું.
  2. ફાર્મર્સ કોર્નર માં ekyc ઉપર ક્લિક કરવું.
  3. જેમાં તમારો આધાર નંબર નાખીને Search બટન ઉપર ક્લિક કરો.
  4. ત્યારબાદ તમારા આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લીંક હોય તે મોબાઈલ નંબર નાખીને બાજુમાં આપેલા બટન ઉપર ક્લિક કરવું.
  5. ત્યારબાદ તમારા મોબાઇલ ઉપર ઓટીપી આવશે જે તમારે આ વેબસાઈટ ઉપર નાખશો એટલે તમારું કેવાયસી અપડેટ થઈ જશે.

PM Kisan List 2023

PM Kisan યોજનાના લિસ્ટ માં તમારું નામ છે કે નહીં તે જાણવા નીચેના પગલા અનુસરો.

  1. સૌપ્રથમ google પર જઈને www.pmkisan.gov.in સર્ચ કરવું. ત્યારબાદ તેમાં જમણી સાઈડ ફાર્મર્સ કોર્નર ઉપર જવું.
  2. ફાર્મર્સ કોર્નર માં beneficiary list ઉપર ક્લિક કરવું.
  3. જેમાં તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામનું નામ નાખી Get Report પર ક્લિક કરો.
  4. ત્યારબાદ નીચે ખૂલેલા લિસ્ટ માં તમારું નામ ચકાસી લેવું.

PM Kisan Yojana Beneficiary Check

PM Kisan યોજનામાં કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા છે તે જાણવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.

  1. સૌપ્રથમ google પર જઈને www.pmkisan.gov.in સર્ચ કરવું. ત્યારબાદ તેમાં જમણી સાઈડ ફાર્મર્સ કોર્નર ઉપર જવું.
  2. ફાર્મર્સ કોર્નર માં beneficiary status ઉપર ક્લિક કરો.
  3. જેમાં તમારો આધાર નંબર નાખીને Get Data ના બટન ઉપર ક્લિક કરો.
  4. ત્યારબાદ ખુલેલા પેજ ઉપર નીચે સ્ક્રોલ કરીને તમે જાણી શકશો કે તમારા ખાતામાં અત્યાર સુધીમાં કેટલા હપ્તા જમા થયેલા છે.

PM Kisan Yojana eKYC Last Date

PM Kisan Yojana માં કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ માર્ચ 2022 હતી. જેને વધારીને હવેની છેલ્લી તારીખ ૩૧ મે 2022 છે.

આવી જ રીતે બીજી યોજનાઓ વિશે જાણવા માટે અહિયાં ક્લિક કરો.

FAQs

Q: PM Kisan Samman Nidhi યોજનામાં KYC અપડેટ હોવું જરૂરી છે?

Ans: હા

Q: PM Kisan યોજનામાં કેવાયસી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans: 31-May,2022

Q: PM Kisan Samman Nidhi યોજના કયા વર્ષમાં ચાલુ કરવામાં આવી?

Ans: વર્ષ 2018 માં

Q: PM Kisan Samman Nidhi યોજના કોના દ્વારા ચાલુ કરવામાં આવી?

Ans: કેન્દ્ર સરકાર દ્વારા

અન્ય વાંચવા જેવા લેખો:

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now