01. 'વિશ્વ ક્ષય રોગ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 02. 3 એપ્રિલ 2022ના રોજ યોજાયેલી ભારત-ફ્રેન્ચ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું નામ શું છે ? 03. તાજેતરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રભા અત્રે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

04. ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે ? 05. ગાંધીજીની 'સત્યના પ્રયોગો' આત્મકથા સૌપ્રથમ કયા સામાયિકમાં પ્રગટ થઈ હતી ? 06. કઈ સંસ્થા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ બહાર પાડે છે ? 07. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?

08. 'તમે ભલે દૂબળાં હો, પરંતુ કાળજુ વાઘ અને સિંહનું રાખો' આ વિધાન કયા મહાપુરુષે કહ્યું હતું ? 09. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ? 10. પીએમ કિસાન યોજના ક્યારે શરૂ થઈ ?

11. પ્રાચીન ભારતની વિક્રમશીલા વિદ્યાપીઠ ભારતના હાલના કયા રાજ્યમાં આવેલી હતી ? 12. ઉત્તરાયણનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવે છે ? 13. ગુજરાતમાં 'મીરાંદાતાર'ની દરગાહ ક્યાં આવેલી છે ?

14. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ? 15. પંડિત જસરાજ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જાણીતા છે ? 16. ગાણિતિક વિઝાર્ડરીમાં કમ્પ્યુટરને હરાવનાર ભારતીય કોણ હતા ?

17. સહસ્ત્રલિંગ તળાવને કિનારે કેટલા શિવાલયો હતા ? 18. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે ? 19. ગુજરાતમાં 'મૂકસેવક' તરીકે કોણ જાણીતું બન્યું હતું ?

20. ભારતના વર્તમાન સંસદ ભવનની રચના કોણે કરી હતી ? 21. દ્વારકાધીશ રણછોડરાયનું મંદિર કઈ નદીનાં તટમાં આવેલુ છે ? 22. 'બ્રૉડબેન્ડ હાઈવે, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ' સરકારના કયા પ્રોગ્રામના આધારસ્તંભ છે ?

23. હેરિટેજ રિસર્ચ પરના નવા પ્રોગ્રામ SHRIનું પૂરું નામ શું છે ? 24. ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા ? 25. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે ?

ટેલિગ્રામ ચેનલ માં જોડાવા માટે નીચે ક્લિક કરો (KhetiNiDuniya01)