01. કઈ રમતમાં ભાગ લેનારને 'મુગ્ધવાદી' કહેવામાં આવે છે ?02. ઑલિમ્પિક ધ્વજમાં 5 રિંગ્સ શું દર્શાવે છે ?03. માનવશરીરમાં સામાન્ય ધબકારાનો દર કેટલો હોવો જોઈએ ?
04. સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રીયપ્રધાન તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે ?05. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ ઉપરના મહાઆરોપની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?06. સૂરસિંહ તખ્તસિંહ ગોહિલનું તખ્ખલુસ કયું છે ?
07. લોખંડને કાટ લાગવો એ કયા પ્રકારની પ્રક્રિયા છે ?08. સૌથી સ્થિર ઇકોસિસ્ટમ કઈ છે ?09. ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
10. ભારત સરકાર દ્વારા વિદેશી/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની શ્રેણીમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર વર્ષ 2022થી નવાજવામાં આવ્યા છે ?11. 'રાષ્ટ્રીય ખેલ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?12. વિશ્વમાં એપ્રિલ મહિનાનો ચોથો શનિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
13. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કલકત્તા સિવાય પશ્ચિમ બંગાળમાં અન્ય કયું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે ?114. ભારતના કયા શહેરમાં પર્યાવરણ મંત્રીએ વર્ષ 2021માં સૌપ્રથમ કાર્યરત સ્મોગ ટાવરનું લોકાર્પણ કર્યું હતું ?115. 'જય જય ગરવી ગુજરાત..' .કોની કાવ્યરચના છે ?
16. એલ.ઈ. ડી. નું પૂરું નામ શું છે ?17. સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે ?18. ગુજરાતમાં સમાજસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવનાર સંસ્થાનું નામ શું છે?19. કઈ ગુફાઓ આજીવક સંપ્રદાયને સમર્પિત હતી ?
20. નીચેનામાંથી કયા તહેવાર પર લોકો ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે?21. ભારતમાં 'આચાર્ય' તરીકે કોણ ઓળખાય છે ?22. વિશ્વના કયા મ્યુઝિયમમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ?
23. તાત્કાલિક ઉપયોગ કરી શકાય તેવા મુખ્ય સ્ટોરેજની બહાર કયું સંગ્રહ ઉપકરણ (સ્ટોરેજ ડિવાઇઝ) કમ્પ્યુટરમાં ઉમેરવામાં આવે છે ?24. ગુજરાતનું પ્રથમ પ્રાગ્ ઐતિહાસિક સર્વેક્ષણ ક્યારે કરવામાં આવ્યું ?25. ડીહાઈડ્રેશનથી શરીરમાં કયું તત્ત્વ નીકળી જાય છે ?
દરરોજ સરકારી યોજનાને લગતી માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો.