01. 'વિશ્વ વિરાસત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?02. મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત મેળવવાનું સરળ બનાવવા ભારતીય રેલવે દ્વારા કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ?03. ભારતનું કયું શહેર પિંક સિટી તરીકે ઓળખાય છે ?
04. ગુજરાતી સાહિત્યમાં 'ડોલન શૈલી'ના કવિ કોને કહેવામાં આવે છે ?05. 'ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર'- ભાષાની આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે ?06. નીચેનામાંથી કયો ખંડ વિશ્વનો સૌથી મોટો ખંડ છે ?07. બ્રહ્મોસ કયા પ્રકારની મિસાઈલ છે ?
08. સીબીઆઈપીનું કયું આંતરરાષ્ટ્રીય જર્નલ પાવર, રિન્યુએબલ એનર્જી અને વોટર રિસોર્સિસ ક્ષેત્રો પર માહિતી પ્રદાન કરે છે ?09. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે ?10. મહાયાન બૌદ્ધ ધર્મના સંદર્ભમાં ભાવિ બુદ્ધ કોણ છે ?
11. રામાયણની રચના કરીને 'આદિકવિ'નું બિરૂદ પ્રાપ્ત કરનાર કવિ કોણ છે ?12. પુષ્કર ઊંટ મેળાનું આયોજન કયું રાજ્ય કરે છે ?13. મહાકાલેશ્વરનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલુ છે ?
14. ભારતના કયા રાજ્યમાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?15. ભારતમાં પ્રખ્યાત 'પદ્મનાભસ્વામી મંદિર' ક્યાં આવેલું છે ?16. ડેનમાર્કનું ચલણ કયું છે ?
17. માનવશરીરની ત્વચા, જ્યારે વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે ત્વચાના રંગદ્રવ્યોને કારણે કાળી થઈ જાય છે. તે ચામડીના રંગદ્રવ્યોનું નામ શું છે ?18. નીચેનામાંથી કયો ઓપરેશનના આધારે કમ્પ્યુટરનો પ્રકાર નથી ?19. ગૂગલ ક્રોમ શું છે ?
20. 18મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવેલ જંતર-મંતર શું છે ?21. જૈન સ્થાપત્ય 'હઠિસિંહના દેરાં'નું બાંધકામ કોણે કરાવ્યું હતું ?22. મધમાં મુખ્ય ઘટક કયું છે ?
23. કઈ કંપનીએ જુલાઈ 2022માં સ્ટાર્ટઅપ સ્કૂલ ઈન્ડિયા(SSI) લોન્ચ કરી ?24. 'उत्तिष्ठ जाग्रत प्राप्य वरान्निबोधत्' ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ આ ઉપદેશ વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે ?25. ભારતનું સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે ?
આવી જ રીતે સરકારી યોજનાની માહિતી દરરોજ મેળવવા માટે અત્યારે જ Learn More બટન પર ક્લિક કરો.