01. 'વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?02. કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારંભ ક્યારે યોજવામાં આવ્યો ?03. એલ એન્ડ ટી (લાર્સન એન્ડ ટુબ્રો) સંરક્ષણ ઉત્પાદન એકમ ક્યાં આવેલું છે ?
04. નીચેનામાંથી કયું સ્વરૂપ અરબી-ફારસી ભાષામાંથી ઊતરી આવ્યું છે ?05. ગુજરાત વિષયક ઐતિહાસિક નવલકથાઓ મુખ્યત્વે કોણે આપી છે ?06. અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલા અક્ષરો છે ?
07. ટાઉન પ્લાનિંગના સંદર્ભમાં ODPSનું પૂરું નામ શું છે ?08. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા લોકોને ભૂગર્ભ જળસંસાધન સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવા માટે કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?09. જેસલ તોરલ ફિલ્મ ગુજરાતના કયા રંગભૂમિ કલાકારની પ્રથમ ફિલ્મ છે ?
10. 'ગાંધાર કળા' કયા સમયગાળા સાથે સંકળાયેલી છે ?11. અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?12. ભારતમાં આધુનિક આંકડાશાસ્ત્રના જનક કોને માનવામાં આવે છે ?
13. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે ?14. ઓરિસ્સાના પુરી શહેરમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?15. ભારતના બર્ડમેન તરીકે કોણ જાણીતું છે ?
16. ભારતના મહત્ત્વપૂર્ણ માહિતી માળખાના રક્ષણ માટે કઈ સરકારી એજન્સી જવાબદાર છે ?17. હ્રદય કયા સ્નાયુઓનું બનેલું હોય છે ?18. નીચેનામાંથી કયું ઉપકરણ કમ્પ્યુટર અને બાહ્ય વિશ્વ વચ્ચે સંચાર પૂરો પાડે છે ?19. નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ ઇ-મેઇલ માટે થાય છે ?
20. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?21. ગુજરાતમાં 'ઢાંકની ગુફાઓ' કયા તાલુકામાં આવેલી છે?22. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG) કયા રાજ્યમાં છે ?ha Fine Art
23. ભારતમાં હાલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે ?24. 'कर्मण्ये वाधिकारस्ते ' શ્લોક પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે ?25. કયો રાષ્ટ્રીય ધોરી માર્ગ ગુજરાતની 'ધોરી નસ' ગણાય છે ?
આવી જ રીતે દરરોજ સરકારી યોજના ની માહિતી મેળવવા માટે અત્યારે જ Learn More બટન ઉપર ક્લિક કરો.