01. ભારતમાં લાલા લજપતરાયનો જન્મદિન ક્યારે ઉજવવામાં આવે છે ? 02. આઇપીએલના ઇતિહાસમાં 700 ચોગ્ગા ફટકારનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? 03. ભારતની પ્રથમ ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ?

04. 'થોડાં આંસુ થોડાં ફૂલ'-નામે આત્મકથા કોણે લખી છે ? 05. 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા લેખકને મળેલું ? 06. માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરવા માટે કયા સેટેલાઇટ લોંચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવેલ હતો ? 07. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુરાષ્ટ્ર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?

08. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલી સરફેસ લિફ્ટ સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી હતી ? 09. ગુજરાતમાં 1000થી વધુ બારીઓ ધરાવતો મહેલ ક્યાં આવેલો છે ? 10. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'અમર સોનાર બાંગ્લા' કોણે લખ્યું હતું ?

11. 'હર્યક વંશ' ના સંસ્થાપક કોણ હતા ? 12. દુર્ગા પૂજા કયા ભારતીય રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? 13. રોહતાંગ પાસ પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ કયા રાજયમાં આવેલું છે ?

14. આદિ શંકરાચાર્યે પૂર્વ ભારતમાં કયા મઠની સ્થાપના કરી હતી ? 15. ભારતમાં 'તિરુપતિ બાલાજી' (તિરુમાલા વેંકટેશ્વર મંદિર) ક્યાં આવેલું છે ? 16. આ શ્રેણી જુઓ: 7, 10, 8, 11, 9, 12, ... આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?

17. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? 18. વેબસાઇટનું મુખ્ય પેજ કયા પ્રકારનું પેજ કહેવાય છે ? 19. મેમરીની દૃષ્ટિએ RAMનું પૂરું નામ શું છે?

20. 11મી સદીની શરૂઆતમાં કયા રાજાએ મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું? 21. અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા તળાવ ક્યારે બાંધવામાં આવ્યું હતું ? 22. પર્યાવરણના સંબંધમાં CEEનું પૂરું નામ શું છે ?

23. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કયો ભારતીય પુરસ્કાર આપવામાં આવે છે ? 24. 'माता भूमिः पुत्रो अहं पृथिव्या:' (આ ધરતી મારી માતા છે અને હું તેનો પુત્ર છું) આ પંક્તિ કયા વેદમાં આવેલી છે? 25. ગુજરાતનું કયું શહેર અત્તર નગરી તરીકે પણ ઓળખાય છે ?

3/3

જો તમે સરકારી યોજનાની માહિતી રેગ્યુલર મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોડાઈ જજો