01. 'રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ' દિવસ કયારે ઉજવવામાં આવે છે ?02. વર્ષ 2022ના 'વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ'ની થીમ કઈ રાખવામાં આવી હતી ?03. 'જય જય ગરવી ગુજરાત' ગુજરાતના સત્તાવાર રાજ્ય ગીત તરીકે કયા વર્ષમાં સ્વીકારવામાં આવ્યું હતું ?
04. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કર્યો છે ?05. ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે ?06. મૂડી બજારોના સંદર્ભમાં FPOનું સંક્ષિપ્ત રૂપ શું દર્શાવે છે ?
07. ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?08. નાથપા ઝાકરી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રૉજેક્ટ કઈ નદી પર આવેલો છે ?09. નીચેનામાંથી કઈ કૃતિ કુંદનિકા કાપડિયાની છે ?10. બીજી બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી ?
11. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ કયા ધર્મના શિક્ષણનું કેન્દ્ર હતી ?12. ઇસુ ખ્રિસ્તના જન્મદિવસે ઉજવાતા ધાર્મિક તહેવારનું નામ શું છે ?13. પ્રખ્યાત પર્યટન સ્થળ ઊટી કયા રાજયમાં આવેલું છે ?
14. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?15. ભારતમાં કામાખ્યા દેવીમંદિર ક્યાં આવેલું છે ?16. શરીરનું સૌથી નબળું હાડકું કયું છે ?
17. લિમ્બા રામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?18. 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?19. તમે ઇ-મેલ દ્વારા કયા પ્રકારનો ડેટા મોકલી શકો છો ?
20. દેલવાડા જૈન મંદિરો ક્યાં સ્થિત છે ?21. રણજિતવિલાસ મહેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?22. ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?
23. શૈક્ષણિક ઇ-સંસાધનોનું પ્રદર્શન અને પ્રસાર કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી ?24. 'વૈષ્ણવજન' ભજનના રચયિતા કોણ છે ?25. માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી જોડાયેલી છે?
જો તમે દરરોજ સરકારી યોજનાની માહિતી રેગ્યુલર મેળવવા માંગતા હોવ તો અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો