01. ભારતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 02. ભારતે એપ્રિલ-2022માં કયા દેશ સાથે આર્થિક સહકાર અને વેપાર અંગે કરાર કર્યા ? 03. (DSDP) 'ડિસ્ટ્રિક્ટ કૌશલ્ય વિકાસ આયોજન પુરસ્કારો' 2022 ની 2જી પ્રતિયોગિતામાં કયો જિલ્લો શ્રેષ્ઠ રહ્યો છે ?

04. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. 05. નીચેનામાંથી કયા સાહિત્યકાર હાયકુ માટે જાણીતા છે ? 06. ચંદ્રયાન-2 સાથેના રોવરનું નામ શું છે ? 07. એલ.સી.એ ફાઈટર એરક્રાફ્ટને 'તેજસ' નામ કોણે આપ્યું છે ?

08. 'જય જય ગરવી ગુજરાત' કાવ્યરચના કોની છે ? 09. 'કુંવરબાઈનું મામેરુ યોજના' કયા કવિની દિકરીના નામ સાથે જોડાયેલું છે ? 10. ભારતરત્ન ચંદ્રકનું નિર્માણ ક્યાં થાય છે ?

11. ભારતમાં જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા કયા આચાર્યને માનવામાં આવે છે ? 12. કયું શહેર 'તળાવોના શહેર' તરીકે ઓળખાય છે ? 13. દર 12 વર્ષે મહારાષ્ટ્રના કયા શહેરમાં કુંભમેળો ઉજવવામાં આવે છે ?

14. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં 'જ્યોતિમઠ' ની સ્થાપના કરી હતી ? 15. 'ISCKON'(ઈસ્કોન)નું પુરુ નામ શું છે ? 16. મહાનદી કયા રાજયની નદી છે ?

17. ભારતના અંતિમ વાઈસરોય કોણ હતા ? 18. નાણા મંત્રાલય હેઠળ,'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' ક્યારે અમલમાં આવી હતી ? 19. દસ્તાવેજો, મૂવીઝ, છબીઓ અને ફોટોગ્રાફ્સ કયા સર્વરમાં સંગ્રહિત થાય છે ?

20. ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ? 21. 'મોતિશાહી મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ? 22. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?

23. કયા ડૉક્ટર હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓના રોગની સારવાર કરે છે ? 24. 'સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ' ક્યાં આવેલું છે ? 25. 'સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય' ક્યાં આવેલું છે ?

આવી જ રીતે રેગ્યુલર સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ KhetiNiDuniya01 માં જોડાઈ જજો