01. 'આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 02. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) કઈ સંસ્થા સાથે સ્વદેશી એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ વિકસાવવા માટે ભાગીદાર છે ? 03. ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગનિક એગ્રિકલચરલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

“”

04. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...' આ પંક્તિ કોની છે ? 05. પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી ? 06. કઈ બેંકને બેંકર્સ બેંક ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે ?

07. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ? 08. સિંચાઈ યોજનાના ભાગ રૂપે નહેર, ડેમ અથવા ટાંકી દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતા વિસ્તારોને શું કહેવામાં આવે છે ? 09. કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે ?

Large Radish

10. 'બોહાગ બિહુ' ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? 11. હડ્ડપ્પા સંસ્કૃતિની પ્રથમ ઓળખ ક્યારે થઈ હતી ? 12. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે ઉજવાય છે ? 13. પ્રસિદ્ધ મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ?

Large Radish

14. ભારતના કયા રાજ્યમાં ભીમાશંકર જયોર્તિલિંગ મંદિર આવેલું છે ? 15. ઇસરોની 'પોલાર વુમન' તરીકે કોને ઓળખવામાં આવે છે ? 16. ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે ?

17. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યકિતએ કરી હતી ? 18. ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઊતર્યા હતા ? 19. ‘આનંદ મંગળ કરું આરતી’ - જેવી જાણીતી આરતી લખનાર કવિ કોણ છે ?

Natural

1.5 in. x 5.5 in. x 96 in

20. 91 ફૂટ લાંબી બ્લ્યુ વ્હેલનું હાડપિંજર કયા સંગ્રહાલયમાં પ્રદર્શિત છે ? 21. જૈન સ્થાપત્ય હઠીસિંહના દેરાંનું બાંધકામ ક્યારે કરવામાં આવ્યું હતું ? 22. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ?

23. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકો કોણ છે ? 24. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક પિતા કોણે માન્યા હતા ? 25. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે?

Tomatoes
Veggies
Onion
Chili
Cheese

જો તમે આવી જ રીતે દરરોજ સરકારી યોજનાની માહિતી મેળવવા માંગતા હોવ તો અત્યારે Learn More બટન ઉપર ક્લિક કરો.