1. મુંબઈ અને નાસિકને કયો ઘાટ જોડે છે ? 2. મેગ્નસ કાર્લસન કઈ રમત સાથે જોડાયેલો છે ? 3. કોણ 'બાલ્ટીમોર બુલેટ' તરીકે ઓળખાય છે?

4. સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું ? 5. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે ? 6. ભાસ્કરનો 'લીલાવતી' ગ્રંથ કયા વિષયને લગતો ગ્રંથ છે ?

7. હેપ્ટેનમાં કેટલાં કાર્બન પરમાણુઓ હોય છે ? 8. નીચેનામાંથી કઈ એક વિલંબિત રક્ત ગંઠાઈ જવાની સ્થિતિ છે ? 9. સર મોક્ષગુંડમ્ વિશ્વેશ્વરાયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

10. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? 11. ભારતમાં કયા દિવસને 'રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ? 12. 'રાષ્ટ્રીય સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

13. સ્માર્ટ સિટી મિશન હેઠળ હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા જાન્યુઆરી 2016ના પરિશિષ્ટ 1 મુજબ ગુજરાતનું કયું શહેર ટોચના પાંચ શહેરોમાં સૂચિબદ્ધ છે ? 14. ખીજડિયા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે  15. આર. કે. નારાયણે તેમની રચનાઓમાં કયા કાલ્પનિક શહેરની રચના કરી હતી ?

16. ભારતના પ્રથમ ચંદ્ર મિશનનું નામ શું છે ? 17. માર્સ ઓર્બિટર મિશનને બીજું કયું નામ આપવામાં આવ્યું છે ? 18. તાપી નદી પર સ્થાપિત ઉકાઈ હાઈડ્રોપાવર સ્ટેશનમાં કેટલા વીજ ઉત્પાદન યુનિટ છે ?

19. નીચેનામાંથી 'ભક્તિ આંદોલન'ના સંત કોણ છે ? 20. મૈસુર પેલેસ કયા રાજ્યમાં આવેલો છે ? 21. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ 'શારદા મઠ'ની સ્થાપના કરી હતી ? 22. પ્રોટીનનું રાસાયણિક પાચન શરીરના કયા ભાગમાં થાય છે ?

23. માહિતીનું સૌથી નાનું એકમ શું છે ? 24. ગુજરાતમાં કચ્છ પ્રદેશના પરંપરાગત ઘરો કયા નામે ઓળખાય છે? 25. ટેક્સટાઇલના સંદર્ભમાં ITCTIનું પૂરું નામ શું છે?

જો તમે સરકારી યોજના વિશે સૌથી પહેલા અને સચોટ જાણવા માંગતા હોવ તો અમારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઇન કરજો.