01. ભારતમાં 'રેઝાંગ લા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 02. ભારતમાં વ્યાવસાયિક ૨૦ ક્રિકેટ લિગને શું કહેવામાં આવે છે ? 03. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ?

04. 'તારી આંખનો અફીણી' - ગીત કોણે લખ્યું છે ? 05. 'લાલજી મણિયારના વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી હતી ? 06. ભારત દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ સફળ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન કયું છે ?

07. એલ.સી.એ તેજસ એક્સટર્નલ સ્ટોર્સ પર મહત્તમ પેલોડ કેટલો ઉપાડી શકે છે ? 08. દેશમાં જળવિદ્યુત ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાતનો સરદાર સરોવર ડેમ કય ક્રમે આવે છે ? 09. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા ?

10. એલિફન્ટાની ગુફાઓ મુખ્યત્વે કયા હિન્દુ ભગવાનને અર્પિત છે ? 11. અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા જોવા મળે છે ? 12. આમેર કિલ્લો રાજસ્થાનના ક્યા શહેરમાં આવેલો છે ? 13. મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં કયો ધોધ આવેલો છે ?

14. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ 'શ્રૃંગેરી મઠ'ની સ્થાપના કરી હતી ? 15. ભારતમાં 'શનિ શિંગણાપુર' મંદિર ક્યાં આવેલું છે ? 16. જનીન શું છે ?

17. કયું અંગ કોષપટલ વગરનું છે ? 18. ASCIIનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ? 19. DVDનું પૂરું નામ શું છે ?

20. IIMAનું પૂરું નામ શું છે? 21. રૂ.10ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ? 22. પૃથ્વી પરનું વિશાળકાય પ્રાણી કયું છે ?

23. ઊર્જાનો એકમ શું છે ? 24. ' सत्यं शिवं सुन्दरम् ' આ કઈ સંસ્થાનું ધ્યેય વાક્ય છે ? 25. માતૃશ્રાદ્ધ ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવે છે ?

આવી જ રીતે દરરોજ સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અત્યારે જ ટેલિગ્રામ ગ્રુપ માં જોડાઈ જજો. (KhetiNiDuniya01)