01. ભારતમાં જમનાદાસ બજાજ પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવે છે ? 02. 'ભારત ગૌરવ યોજના' હેઠળની પ્રથમ ટ્રેન કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી? 03. 'ગરવી ગુજરાત ભવન' ક્યાં આવેલું છે?

04. 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.....' એ પદરચના કયા કવિની છે ? 05. કવિ દયારામને કેવા કવિ તરીકે ઓળખવામાં આવે છે ? 06. જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? 07. 'આઈરીસ' મોડ્યુલ એટલે શું?

08. સિંચાઈ અને હાઈડ્રો-ઈલેક્ટ્રીક હેતુઓ માટે ભાગીરથી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો હતો ? 09. 'અગ્નિકુંડમાં ઉગેલુ ગુલાબ' ના લેખકનું નામ શું છે ? 10. પ્રારંભિક વૈદિકકાળના આર્યોનો મુખ્યત્વે કયો ધર્મ હતો ?

11. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે ? 12. બસ્તર દશેરા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? 13. રાજસ્થાનના કયા શહેરમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે ?

14. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ? 15. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત 'સબરીમાલા મંદિર' આવેલું છે ? 16. બનાસ ડેરી ગુજરાતનાં કયા શહેરમાં આવેલી છે ?

17. કચ્છમાં આવેલું કયું સ્થળ રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ? 18. અડાલજની વાવમાં કેટલાં પ્રવેશદ્વાર છે ? 19. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના જીવનચરિત્રનું નામ શું છે ?

20. ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ? 21. ચંદીગઢ શહેરની રચના કોણે કરી હતી ? 22. પ્રથમ પ્રયત્નમાં મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનાર પ્રથમ દેશ કયો છે ?

23. યોગ પર કેન્દ્રિત સરકારી કાર્યક્રમ સત્યમનું પૂરૂ નામ શું છે ? 24. સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું ? 25. કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ?

આવી જ રીતે દરરોજ સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો (Khetiniduniya01)