01. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?02. ભારતમાં 'આયુધ નિર્માણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?03. હુમલાથી શિક્ષણના રક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
04. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ?05. સહજાનંદ સ્વામીનો ઉપદેશ પ્રવચનોનો ગ્રંથ કયો છે ?06. આપણે "વિશ્વ સાયકલ દિવસ" ક્યારે ઉજવીએ છીએ ?07. અવકાશ તકનીકના સંદર્ભમાં 'ભુવન' શું છે ?
08. ભારતના 9 રાજ્યોને વીજળીનો લાભ આપવા માટે 2012 માં કઈ નદી પર ચમેરા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી ?09. જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત કરનાર પન્નાલાલ પટેલની કઈ નવલકથા શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પણ વખણાય છે ?10. સચિન તેંડુલકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
11. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર કોણ છે ?12. ઇસ્ટર તહેવાર કોણ ઉજવે છે ?13. ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે?
14. ઉત્તર ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા 'મઠ'ની સ્થાપના કરી હતી ?15. કેરળનું રાજ્ય ફૂલ કયું છે ?16. ગુરુ ગોપી કૃષ્ણ નીચેનામાંથી કયા નૃત્ય પ્રકારમાં ઉસ્તાદ હતા ?
17. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે ?18. કમ્પ્યુટરમાં અક્ષરોની રજૂઆત માટે યુનિકોડમાં કેટલો બીટ કોડ જરૂરી છે ?19. કમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) નો ઉપયોગ શું છે ?
20. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે ?21. દ્રવિડ સ્થાપત્યના પિતા કોને કહેવામાં આવે છે ?22. ગુજરાતની બહાર રહેતા ગુજરાત મૂળના લોકો માટે કામ કરતા NRGFનું પૂરું નામ શું છે?
23. વિજ્ઞાનની કઈ શાખા કે જે અવકાશી પદાર્થો, અવકાશ અને સમગ્રતયા ભૌતિક બ્રહ્માંડ સાથે કામ કરે છે ?24. વિશ્વ યોગ દિવસે બોલવામાં આવતો 'संगच्छध्वम् ' મંત્ર કયા ગ્રંથમાં થી લેવામાં આવેલો છે ?25. ગુજરાતનું સુપ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે ?
આવી જ રીતે દરરોજ સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો. (khetiniduniya01)