01. ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મદિવસ ભારતમાં કયા નામથી ઉજવવામાં આવે છે ?02. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેર 'FASTER'નું પૂરું નામ શું છે ?03. સાપેક્ષતાનો સિદ્ધાંત (થિયોરી ઓફ રિલેટીવિટી) કોણે આપ્યો ?
04. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક 'લક્ષ્મી' કયા સર્જકનું છે ?05. ગુજરાતી લેખક ડૉ. આઈ. કે. વીજળીવાળાનો જન્મ ક્યાં થયો હતો ?06. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?07. પ્રથમ એલ.સી.એ તેજસ સ્ક્વોડ્રનનું નામ શું છે ?
08. ભારતનો કયો હાઇડલ પ્રોજેક્ટ એશિયાનો પ્રથમ ભૂગર્ભ હાઇડલ પ્રોજેક્ટ છે ?09. ગુજરાતી લોકસાહિત્યમાં 'કાગબાપુ' તરીકે પ્રસિદ્ધ કવિનું નામ શું છે ?10. દ્રવિડ સ્થાપત્ય શૈલી ક્યાં વિકાસ પામી હતી ?
11. 'યોગ'ની રચના કોણે કરી હતી ?12. ક્યો તહેવાર 'પ્રકાશના પર્વ' તરીકે પણ ઓળખાય છે ?13. નખી તળાવ કયા પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાં આવેલું છે ?
14. ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે ?15. ત્રિપુરાનું રાજ્ય ફૂલ કયું છે ?16. DNAનો આકાર કેવો હોય છે ?
17. કોષમાં રહેલા ઘણા ઝેર અને દવાઓને ડિટોક્સિફિકેશન કરવામાં કયો કોષઅંગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ?18. MS -વર્ડમાં Ctrl + B શોર્ટકટ કીનો હેતુ શું છે ?19. IP એડ્રેસ કેટલા બિટ્સનું બનેલું છે ?
20. આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર ક્યારે મળ્યો હતો ?21. 'અજંતા-ઇલોરા'ની ગુફાઓ કયાં આવેલી છે ?22. ગણિતના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
23. ચંદ્રના અભ્યાસ માટે ભારતનું પ્રથમ મિશન 'ચંદ્રયાન-1' ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?24. ભારતમાં બે જુદી જુદી નદીના નીરને એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યએ કર્યું ?25. ગુજરાતમાં હાલ કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે ?
આવી જ રીતે દરરોજ સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો. (khetiniduniya01)