1. ભારતમાં છેલ્લાં 8 વર્ષમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ અંદાજે કુલ કેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે ? 2. પ્રગતિ સેતુ યોજનાનો ઉદ્દેશ શો છે ? 3. ખેડૂતોને ગાય ઉછેર યોજનામાં દરેક ગાય માટે કેટલી સહાય મળે છે ?

4. चलो गाय की और....चलो गाव की और....चलो प्रकृति की और....કઈ સરકારી સંસ્થાનું વિઝન છે ? 5. ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ? 6. ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ક્ષમતાનિર્માણ માટે કઈ વિશેષ સુવિધા વિકસાવવામાં આવી છે ?

7. ગુજરાત સરકાર દ્વારા જવારલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિષયમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને કઈ ડિગ્રીના કોર્સ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? 8. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ? 9. ગુજરાત સરકાર દ્વારા 1998-99 થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?

10. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ? 11. DIETનું પૂરું નામ શું છે ? 12. સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે ?

13. ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ? 14. ગુજરાત સોલર પાવર પોલિસી 2021નાં લક્ષ્યો કયા વર્ષ સુધી પૂરાં કરવાનાં રહેશે ? 15. સૂર્ય ઊર્જા પ્રૉજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

16. જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ? 17. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધાત્રી-સગર્ભા માતાને કેટલા દિવસ સુધી વિના મૂલ્યે રાશન આપવાની જાહેરાત થઈ છે ? 18. ગુજરાતમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?

19. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવાર કેટલા વર્ષ સુધી ફરજ બજાવી શકશે ? 20. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવકોને એવોર્ડ આપવાની યોજના અમલમાં છે, આ એવોર્ડની રકમ કેટલી છે ? 21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?

22. 'અશ્રુઘર' નવલકથાના લેખકનું નામ શું છે ? 23. કયા દિવસને 'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ઓળખવામાં આવે છે ? 24. હિંદુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ભરાય છે ? 25. ગિરનારનો શિલાલેખ કોણે શોધેલ ?

આવી જ રીતે દરરોજ G3 Q ના પ્રશ્નો મેળવવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો