01. 'ગિરિમથકોની રાણી ઊટી (તમિલનાડુ )' કઈ પર્વતશ્રેણીમાં આવેલી છે ?02. ચેસની રમતમાં કયો રંગ પ્રથમ ચાલ ચાલે છે?03. 'રાયડર કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે?
04. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?05. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?06. પ્રથમ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ કયા વર્ષથી ઊજવવામાં આવે છે?
07. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર શું છે?08. રુધિરાભિસરણ તંત્રનું મુખ્ય અંગ કયું છે ?09. કુમારસ્વામી કામરાજને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
10. ભારતમાં ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ફિલ્મ નિર્માતા કોણ હતા?11. ઑક્ટોબરના કયા સપ્તાહમાં 'વન્યજીવ સપ્તાહ' ઉજવવામાં આવે છે ?12. 'વિશ્વ મૂર્ખ દિવસ' ક્યારે હોય છે ?
13. 'મિસ યુનિવર્સ-૨૦૨૧'ની વિજેતા કોણ હતી ?14. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ?15. ગુજરાતી સાહિત્યમાં 'માણભટ્ટ' તરીકે પ્રસિદ્ધ થયેલા કયા કવિ છે ?
16. ભારતનાં પંજાબ અને હરિયાણા એ બે રાજ્યોની રાજધાની કઈ છે ?17. ચંદ્રયાન-2 સાથેના લેન્ડર અવકાશયાનનું નામ શું છે?18. ગુજરાતની કઈ સંસ્થા જળ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે?
19. 'કલાયણ સુંદર' કોતરેલી મૂર્તિ ક્યાં જોવા મળે છે?20. તાજમહેલ કયા શહેરમાં આવેલો છે?21. ઉત્તરાખંડના કયા જિલ્લામાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?22. કઈ રક્તવાહિનીઓનો વ્યાસ સૌથી નાનો છે?
23. પ્રિન્ટ માટે કયું મેનુ પસંદ કરવામાં આવે છે?24. કલાના સ્થાપત્ય તરીકે જાણીતા 'ત્રણ દરવાજા' ગુજરાતમાં ક્યાં આવેલા છે?25. વૈશ્વિક સ્તરે નીચેનામાંથી કયું આર્થિક ક્ષેત્ર ગ્રીનહાઉસ ગેસનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે?
દરરોજ સરકારી યોજનાને લગતી માહિતી ફ્રી માં મેળવવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો.