01. નવી દિલ્હીમાં 'ગરવી ગુજરાત ભવન'નું ઉદ્ઘાટન કોણે કર્યું? 2. ચંદ્રયાન-2 દ્વારા કેટલા મોડ્યુલ વહન કરવામાં આવ્યા હતા? 03. ગુજરાત સરકાર દ્વારા 2021 માં રાજ્યના વિકાસમાં નદીઓના યોગદાન તેમજ તેમના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે કયો તહેવાર ઉજવવામાં આવ્યો હતો?

04. નીચેનામાંથી કયો જૈનોનો સૌથી મહત્વપૂર્ણ વાર્ષિક પવિત્ર પર્વ છે? 05. ભારતનું કયુ શહેર 'સિલિકોન સિટી' તરીકે પ્રખ્યાત છે? 06. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 'ગોવર્ધન મઠ' કયા સ્થળે આવેલું છે?

07. નીચેનામાંથી કોણ બાળ મજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવનાર સામાજિક કાર્યકર્તા છે? 08. માનવ શરીરમાં નખ શેમાંથી બને છે? 09. સ્પ્રેડશીટમાં આમાંથી કયો મિશ્ર સંદર્ભ છે? 10. 'ગિફ્ટ સિટી'નું પૂરું નામ શું છે?

11. જૈન સ્થાપત્ય 'હઠિસિંહના દેરાં' ક્યાં આવેલ છે? 12. ભૂમિતિમાં ત્રિકોણનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત કયો છે? 13. પોરબંદર જિલ્લામાં માધવરાયનો મેળો કયા સ્થળે ભરાય છે?

14. ટોક્સિકોલોજી શું છે? 15. 'વિજય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 16. 'કીડી બિચારી કીડલી કીડીનાં લગનિયાં લેવાય....હાલોને કીડીબાઈની જાનમાં '- રચના કોની છે ?

17. ભારતના રાષ્ટ્રીય વૃક્ષનું નામ શું છે ? 18. 'વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી' કયા કવિની પંક્તિ છે? 19. યુનેસ્કો દ્વારા વિશ્વ માનવ ધરોહરને દર્શાવતા સાહિત્યની યાદીમાં નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો છે?

20. ‘ત્રિપિટક’ કઈ ભાષામાં લખાયેલું છે? 21. જો કોઈ વ્યક્તિ કોઈ ખોરાક ગળતી વખતે અચાનક ઉધરસ શરૂ કરે, તો તે કયા અંગની અયોગ્ય હિલચાલના પરિણામે હોઈ શકે છે? 22. કમ્પ્યુટરમાં રીડુ (Redo) કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે?

23. સુપ્રીમ કોર્ટના જજ ઓછામાં ઓછા કેટલા વર્ષથી હાઈકોર્ટના જજ હોવા જોઈએ? 24. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? 25. ભક્ત કવિયિત્રી ગંગાસતી ક્યાંનાં હતાં?

સરકારી યોજનાની માહિતી સૌપ્રથમ મેળવવા માટે અત્યારે જ Learn More બટન ઉપર ક્લિક કરો 

For more art pics