1. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં આશરે કેટલા ટકા વધુ કૃષિવિકાસ દર નોંધાયો છે?2. વર્ષ ૨૦૨૧ના અંતે ગુજરાતમાં કેટલા APMC છે ?3. ગુજરાત સરકારશ્રીની કઈ યોજનાથી ઉત્તર ગુજરાત,કચ્છ અને સુરેન્દ્રનગરના ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે ?
4. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઇફ સેવિંગ પ્રકારની છે ?5. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?6. ભારત સરકાર દ્વારા ઉત્પાદન વિકાસથી લઈને ઉત્પાદન વ્યાપારીકરણ સુધીના સ્ટાર્ટ-અપ્સને આર્થિક સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
7. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા શરૂ કરાયેલ 'NIPUN'નું આખું નામ શું છે ?8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે ?9. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ ક્યારથી અમલમાં આવી છે ?
10. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજના હેઠળ NTDNT (વિચરતી વિમુક્ત જાતિ)ના ફક્ત વિદ્યાર્થીઓ જ 'પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ' મેળવવા માટે અરજી કરી શકે છે ?11. કયું કમિશન ભારતમાં યુનિવર્સિટી શિક્ષણના પ્રચાર અને સંકલન સાથે સંબંધિત છે ?12. ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે ?
13. જ્યોતિગ્રામ યોજનાને કારણે આઠ કલાક અવિરત વીજપુરવઠો કયા ક્ષેત્રને પ્રાપ્ત થાય છે ?14. કૃષિક્ષેત્રે વીજ પુરવઠો અને વીજ વિતરણ વ્યવસ્થાના નુકસાનને ઓછું કરવા અને વીજચોરી અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?15. અકોટા- દાંડિયા બજારપુલ ઉપર કેટલા વોટ પાવરની સોલાર પેનલ મૂકવામાં આવી છે?
16. CPSMS કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ?17. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?18. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે ?
19. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ કોની સાથે રજિસ્ટર્ડ છે ?20. ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ?21. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
22. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું ?23. રાણકી વાવનું મુખ કઈ તરફ ખૂલે છે ?24. જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.25. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ?
જો તમે આવી જ રીતે દરરોજ G3Q ના પ્રશ્નો મેળવવા માંગતા હોવ અને સરકારી યોજનાઓ વિશે સૌપ્રથમ માહિતી મેળવવા ઇચ્છતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ને જરૂરથી જોઇન કરજો.