1. નાણાકીય વર્ષ 2021 પીરિયડ 3 માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
2. ગુજરાતમાં સરકારના ૨૦ વર્ષમાં (૨૦૦૨થી ૨૦૨૨) પશુ આરોગ્યમેળા અંતર્ગત કેટલાં પશુઓનું રસીકરણ થયું છે ?
3. કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?