ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”

1.] પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાથી ખેડૂત પરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ? 2.] ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ? 3.] કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે? 4.] ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ચેકડેમની સંખ્યા 3500થી વધીને કેટલી થઇ? 5.] છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં બાંધવામાં આવેલ કેનાલ નેટવર્કની લંબાઈ કેટલી છે?

Cloud Banner

6.] કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા? 7.] ખેતીના સંદર્ભમાં PMKSY નું પૂરું નામ શું છે? 8.] ગુજરાત સરકારે શ્રમિકો માટે કઈ વેબસાઈટ શુરુ કરી છે જેના પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકે છે ? 9.] બાળવિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી? 10.] પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાતની ગવર્નમેન્ટ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવે છે?

11.] કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ? 12.] કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે? 13.] કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજ પુરવઠો પૂરો પાડે છે ? 14.] સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના’ની જાહેરાત કોણે કરી ? 15.] ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે?

16.] કઈ યોજનામાં ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સનો ઉપયોગ કરીને પોતાની વીજળી ઉત્પન્ન કરશે અને આવક બમણી કરી શકશે ? 17.] જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના’ના અરજદાર માટે વયમર્યાદા કેટલી? 18.] જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ? 19.] લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ? 20.] ગુજરાત રાજ્યના ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને કઇ યોજના હેઠળ સમાવવામાં આવે છે ?

21. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તાર માટે દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ? 22. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ? 23. કઈ વ્‍યવસ્‍થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોને અન્‍ન સલામતી માટે ભારત સરકાર ઘઉં અને ચોખાની ફાળવણી કરે છે ? 24. ગુજરાત સરકાર દ્વારા જન્‍માષ્‍ટમી તથા દિવાળીના તહેવારો દરમ્‍યાન કયા કાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ એક લિટર તેલ રાહતદરે વિતરણ કરવામાં છે ? 25. અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?

Cloud Banner

26.] અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ? 27.] મા અન્નપુર્ણા યોજના’ હેઠળ કોને લાભ આપવામાં છે ? 28.] અન્ન બ્રહ્મ યોજના’ હેઠળ કેટલાં મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે ? 29.] ધોળાવીરા દેશનું કયા નંબરનું વિશ્વ વિરાસત શહેર બન્યું છે ? 30.] ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી કેટલાં રૂપિયાની ચલણી નોટમાં ‘સાંચીના સ્તૂપ’ની છબી દર્શાવી છે ?

આવી જ રીતે દરરોજ ક્વિઝ મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાજો 

Up Next