ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાનું નામ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે. 

photo credit: unsplash.com

આ યોજના હેઠળ લાભાર્થીઓને મફતમાં રાશન આપવામાં આવે છે. 

photo credit: unsplash.com

આ યોજનાનું ટુંકુ નામ MMY છે. 

photo credit: unsplash.com

આ યોજના હેઠળ લાભ લેવા માટે મહિલા ગર્ભવતી અથવા દૂધ પીવડાવતી માતા હોવી જોઈએ.  

photo credit: unsplash.com

આ યોજનાના લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યની સ્થાનિક નિવાસી હોવી જરૂરી છે. 

photo credit: unsplash.com

આ યોજના હેઠળ લાભાર્થીઓને 1000 દિવસ સુધી મફત રાશન આપવામાં આવે છે. 

photo credit: unsplash.com

આ યોજનાનો મુખ્ય હેતુ ગર્ભવતી મહિલા અને નવજાત શિશુ નું સ્વાસ્થય જાળવવાનો છે. 

photo credit: unsplash.com

આ યોજના હેઠળ 1000 દિવસ સુધી કાંઠો, તુવેર દાળ, ખાધ તેલ ફ્રી માં આપવામાં આવે છે. 

photo credit: unsplash.com

Story ગમે તો Like કરજો 

MMY

વધુ જાણવા માટે નીચે ક્લીક કરો