ગુજરાત સરકારનું મોટું પગલું 

સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના 

ગુજરાત સરકારે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના વર્ષ 2022-23 માં બહાર પાડેલી છે. 

આ યોજનાનો લાભ ગુજરાતની એવી સ્ત્રી કે જે પ્રેગનેન્ટ છે અથવા તો દૂધ પીવડાવતી માતા હશે તેને મળવાપાત્ર થશે. 

યોજનાનો લાભ 

1000 દિવસ સુધી પોષટીક આહાર ફ્રી માં આપવામાં આવશે. 

સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાનું બજેટ લગભગ 4976 કરોડ રૂપિયાનું છે.

ગુજરાત સરકારનું એવું માનવું છે કે આજની કિશોરીઓ આવતા સમયમાં જ્યારે મા બનશે ત્યારે તેના દરેક તબક્કે આરોગ્ય અને સ્વાસ્થ્યની કાળજી રહે તેવો ખોરાક મળવો જરૂરી છે.

આ યોજના હેઠળ કુટુંબ દીઠ 1000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, બે કીલો ચણા અને એક લીટર ખાદ્યતેલ વિના મૂલ્યે આપવા આવશે.

સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના 

યોજના વિશે વધુ જાણવા માટે નીચે ક્લીક કરો 

Arrow
Arrow
Arrow
Scribbled Underline