01. 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?02. વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?03. 2021માં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ?
04. ગુજરાતી સાહિત્યસ્વરૂપ 'છપ્પા' એટલે શું ?05. નટવર નીરખ્યા નેન તે.....-આ વાકયનો અલંકાર કયો થાય ?06. કયો આફ્રિકન રાષ્ટ્ર ચોકલેટ માટે પ્રખ્યાત છે?07. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT સેલ) હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ ૩૩૨ જેટલા જનસેવા કેન્દ્રો પરથી કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવે છે?
08. ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કરાવનાર ફકીરી કોના નામથી જાણીતી છે?09. 'મનોરમા' કલાપીની કઈ જાણીતી કાવ્યકૃતિનું ફિલ્મી રૂપાંતરણ છે ?10. ભારતમાં રાજા હર્ષવર્ધનના શાસનકાળની સામાજિક અને ધાર્મિક સ્થિતિનું વિવરણ કયા ચીની યાત્રાળુએ કર્યું છે ?
11. ભારતમાં ગણિતશાસ્ત્રના પિતામહ કોણ ગણાય છે ?12. બોનાલુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?13. 'આરબસાગરનું મોતી' તરીકે કયુ શહેર જાણીતું છે?
14. ભારતના કયા રાજ્યમાં રામેશ્વરમ જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?15. ભારતના બ્લેક હોલ મેન તરીકે કોણ જાણીતું છે?16. ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યા સ્થળે આવેલું છે .?
17. માનવ શરીર પ્રણાલીમાં રેનવીયરની ગાંઠો ક્યાં જોવા મળે છે?18. આજે કઈ સામાન્ય કોડિંગ સિસ્ટમનો મોટાભાગે ઉપયોગ થાય છે?19. કયા ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યાં હતાં ?
20. નાલંદા મહાવિહારનું પુરાતત્ત્વીય સ્થળ ક્યાં આવેલું છે?21. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ કોણે શોધ્યું હતું?22. કઈ સંખ્યાને રામાનુજન નંબર તરીકે ગણવામાં આવે છે ?
23. કઈ પ્રક્રિયામાં પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થયા પછીથી પ્રવાહી સ્વરૂપમાં ઘટ્ટ થાય છે ?24. 'उदारचरितानां तु वसुधैव कुटुंबकम् ' પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે25. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?
સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો. (Khetiniduniya01)