1. પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનાથી ખેડૂતપરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ? 2. ગુજરાતમાં સરકારનાં ૨૦ વર્ષમાં ખેડૂતોને મળતા લાભોથી ધાન્ય પાકોમાં કેટલો વધારો થયો છે ? 3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)માં અત્યાર સુધીમાં (મે-૨૦૨૨) ભારતમાં કેટલા હેકટર જમીન આવરી લેવામાં આવી છે ? 4. માઇક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ? 5. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા વિકસાવવામાં આવેલા જંતુનાશકોની નોંધણી માટે વેબ-આધારિત એપ્લિકેશન કઈ છે?

6. RUSAનો હેતુ કયો છે ? 7. સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? 8. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ? 9. KCGનું પૂરું નામ શું છે ? 10. NISHTHA 2.0 કાર્યક્રમ ક્યા સ્તરના શિક્ષકો માટે છે ?

11. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ' હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ : 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યુશન કોચિંગ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ? 12. કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ? 13. કુટિર જ્યોતિ યોજના માટે આદિવાસી લાભાર્થીઓની આવક મર્યાદા કેટલી છે ? 14. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાન રૂપે કઈ યોજના ઘડી છે ? 15. ગુજરાત સરકારે ઘડેલી ઇ-વ્હીકલ  પોલિસીની સફળતા માટેની ઇકો-સિસ્ટમને કયું સેન્ટર નવું બળ પૂરું પાડશે ?

16. GSWAN સર્વર પર કેટલી વેબસાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 17. આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે? 18. પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ? 19. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ? 20. GSDLનું પૂરું નામ શું છે ?

21. ગુજરાત રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ? 22. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ? 23. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાડું અનાજ કેટલા રાહતદરે આપવામાં આવે છે ?

24. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કઈ ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવવામાં આવી છે ? 25. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકાકક્ષાએ રચવામાં આવતી સમિતિના અધ્યક્ષસ્થાને કોણ હોય છે ? 26. રાણકી વાવ કેટલા મીટર ઊંડી છે? 27. એપ્રિલ-2022 દરમિયાન માધવપુર ઘેડ મેળો કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?

28. ગુજરાતમાં 'રણોત્સવ'ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ? 29. ચિત્ર-વિચિત્ર મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ? 30. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે કયા મહિનામાં યોજવામાં આવે છે ? 31. સુધારકયુગના કયા નાટ્યકાર 'ગુજરાતી નાટકના પિતા' તરીકેની ઓળખ પામ્યા છે ?

32. રામનારાયણ વિશ્વનાથ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? 33. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ સંમેલન કયા સ્થળે યોજાયું હતું ? 34. ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ? 35. ર્ડા. બાબાસાહેબ આંબેડકરના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? 36. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ?

37. ગુજરાતમાં શહીદ ભગતસિંહની પ્રતિમા સૌ પ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી ? 38. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે ? 39. અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો. 40. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના દરરોજ ના પ્રશ્નો મેળવવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાજો.