01. ઇ-કેવાયસી આધાર પ્રમાણીકરણ હાથ ધરવા માટે સેબી દ્વારા કઈ સંસ્થાને મંજૂરી મળી ? 02. અગ્નિ-1 કયા પ્રકારની મિસાઈલ છે ? 03. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે ?

04. ભારતમાં દહીંહાંડી ઉત્સવ કયા તહેવાર સાથે સંકળાયેલ છે ? 05. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? 06. ભારતમાં કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? 07. ગુજરાતના સૌથી મોટા પુસ્તકાલયનું નામ આપો.

08. JEET નું પૂરું નામ શું છે ? 09. ભારતમાં પ્રસિદ્ધ કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે ? 10. બ્રિટિશ સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય રાજકીય નેતા કોણ હતા ?

11. ઍરોનોટિકસ શેને લગતું વિજ્ઞાન છે ? 12. ગાંધીસાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ? 13. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?

14. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? 15. મદનમોહન માલવિયાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 16. 'બૃહત્કથા'ના રચયિતા કોણ છે ?

17. ગુજરાતમાં નારેશ્વરમાં આવેલ રંગ અવધૂત મહારાજનો આશ્રમ કઈ નદી ઉપર આવેલો છે ? 18. પ્રાચીન ભારતનું મહત્વનું બંદર ‘તામ્રલિપ્ત’ ક્યાં આવેલું હતું ? 19. પ્રાચીન ભારતનું ‘કુશસ્થલી’ નગર હાલ ક્યા નામે ઓળખાય છે ?

20. નાહરગઢ કિલ્લો રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે ? 21. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું હતું ? 22. મૉડેમનું પૂરું નામ શું છે ?

23. ભારતનું કયું રાજ્ય લોકકલા 'ફડ ચિત્રો' સાથે સંકળાયેલું છે ? 24. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતા કોણે શહીદી વહોરી હતી ? 25. ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ?

આવી જ રીતે દરરોજ સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અત્યારે જ ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો. (Khetiniduniya01)