01. 'વિશ્વ સ્વાસ્થ્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?02. કયા દિવસને 'ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?03. ભારતનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થાપિત થવાનું છે ?
04. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય વિષય કયો હતો ?05. ગાંધીજી દ્વારા ગુજરાતીમાં લખાયેલ પુસ્તક 'સત્યના પ્રયોગો'નો અંગ્રેજીમાં કોણે અનુવાદ કર્યો છે ?06. ઇસરો દ્વારા બનાવવામાં આવેલો પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ?
07. કયા રાજ્ય/યુટીએ રાજ્યની માલિકીની ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ, CSpace શરૂ કરવાની જાહેરાત કરી છે ?08. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલા સરફેસ ફ્લો સિંચાઈ યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા ?09. વિરમગામ ખાતે ગંગુ વણઝારાએ બંધાવેલ તળાવનું નામ શું છે ?
10. 'રામચરિતમાનસ'ની રચના કોણે કરી છે ?11. હડ્ડપ્પા સંસ્કૃતિમાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ?12. છપચાર કુટ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?13. કાંચનજંગા પર્વતની ઊંચાઈ કેટલી છે ?
14. દક્ષિણ ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?15. સુપ્રસિદ્ધ 'કૃષ્ણ જન્મસ્થાન મંદિર' ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?16. ગુજરાતમાં બોલાતી ભાષાને 'ગુજરાતી' તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
17. સ્વતંત્રતા સમયે થયેલ ખેડાના સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?18. વિસ્તૃત ASCII કોડ સિસ્ટમ હેઠળ ડેટા રજૂઆત માટે કેટલા બિટ્સનો ઉપયોગ થાય છે ?19. ઇ-મેલ માટેના સ્ટોરેજ વિસ્તારને શું કહેવામાં છે ?
20. અમદાવાદની 'મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર સ્ટડીઝ'ના આર્કિટેક્ટ કોણ હતા ?21. મહાબલીપુરમના પાંચ રથમંદિરમાંથી કયું સૌથી ઊંચું છે ?22. આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિપત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે ?
23. ટીઅર ગેસનું રાસાયણિક નામ શું છે ?24. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો ?25. બિંદુ સરોવર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
આવી જ રીતે દરરોજ સરકારી યોજનાને લગતી માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ ને જોઇન કરી લેજો. (khetiniduniya01)